ધંધામાં અને જીવનની સમસ્યાઓને સુલઝાવતી વખતે સામાન્યત: બે ભૂલો થતી જોવા મળે છે-
વગર વિચાર્યે, ઉતાવળભર્યાં પગલાં લેવાં,
બિલકુલ પગલાં ન લેવાં.
આ બે ભૂલો ન થાય એ જુઓ. સમસ્યા સુલઝાવવામાં સરળતા રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

ડ્રાઇવીંગ અને બિઝનેસ…
પૂર્વ લેખ:

કોમ્પ્યુટરની માફક માણસો….