એક બિઝનેસ કે જેમાં બધું એક માણસ પર જ આધારિત હોય, બધું એકલે હાથે જ નક્કી થતું હોય, એની સામે જો એવો બિઝનેસ આવી જાય કે જેમાં એક માણસ જ નહીં, એક આખી ટીમ હોય, ઘણાં હાથ-પગ અને ઘણાં મગજ એક સાથે કાર્યરત હોય, તો કોઇ પણ ઇન્ડસ્ટ્રી હોય અને એકલે હાથે ચલાવાતો કોઇ પણ ધંધો હોય, ટીમ જ હમેશાં જીતતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજના ઇન્ફર્મેશન યુગમાં કોઇ
પૂર્વ લેખ:
આપણે આપણા મેનેજરોને કોઇ…..