આપણી કંપનીમાં જે રેગ્યુલર-રૂટિન કામો થતાં હોય, એને સ્ટેપ-બાય-સ્ટેપ શબ્દોમાં અભિવ્યક્ત કરીને લખી શકાય એવા હોવા જોઇએ.
જે કામની આ રીતે સ્ટાન્ડર્ડ પ્રોસેસ ન લખી શકાય, એ કામને પહેલાં પદ્ધતિસર કરવાની જરૂર હોઇ શકે.
કંપનીને સિસ્ટેમેટિક કરવા માટે કોઇ પણ રુટિન કામ સ્ટેપ-બાય-સ્ટેપ શબ્દોમાં લખી શકાવું જ જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીઓમાં જે કંઇ ભૂલો થાય છે,…
પૂર્વ લેખ:
જે રીતે કારને ચલાવવા માટે માત્ર…