આપણા દરેક સ્ટાફ મેમ્બરને એ ખબર હોવી જોઇએ કે આપણી કંપની કઇ દિશામાં જઇ રહી છે, કસ્ટમરના જીવનમાં કેવી રીતે પોઝીટીવ પરિવર્તન લાવવા માગે છે, એના નૈતિક મૂલ્યો શું છે, એની વર્તમાન પરિસ્થિતિ કેવી છે અને ભવિષ્યમાં ક્યાં પહોંચવા ધારે છે.
યાત્રામાં સામેલ દરેક પેસેન્જરને યાત્રા વિશે અમુક આવી પાયાની બાબતો વિશે માહિતી હોવી જરૂરી છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..