મોટા ભાગના સફળ બિઝનેસનો અભ્યાસ કરીએ તો ખબર પડે છે, કે એને શરૂ કરનારે પોતે કોઇ તકલીફ કે પ્રોબ્લેમનો સામનો કર્યો હોય છે અને એવી તકલીફ બીજા અનેક લોકોને પણ થતી હશે, એ વિચારીને એના સોલ્યુશનને પોતાના ધંધાનું ધ્યેય બનાવ્યું હોય છે.
તકલીફો હંમેશાં ત્રાસ જ નથી પેદા કરતી, ઘણીવાર પ્રોબ્લેમ જ પ્રેરણાનો પાયો બનતો હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી પાસે સારામાં સારા…
પૂર્વ લેખ:
જો ધંધાની રોજિંદી બાબતોમાં….