સ્ટાફને કંઇક સમજાવવા કે ટ્રેનિંગ આપવા માટેની મિટિંગમાં એક જ વ્યક્તિ બોલતો હોય એ બરાબર છે.
પરંતુ બોસ સાથેની ચર્ચા, રીવ્યૂ કે રીપોર્ટીંગની મિટિંગોમાં માત્ર બોસ કે એકાદ બે બીજા જ બોલતા હોય અને બાકીના લોકો પ્રેક્ષક કે શ્રોતા બનીને સાક્ષી ભાવે બધું જોયા કરતા હોય, એવી મિટિંગો સમયના વ્યય સિવાય બીજું કંઇ કરતી નથી.
સ્ટાફ મિટિંગો માત્ર ઉપદેશ માટે નહીં, પરંતુ ટીમને સંગઠિત રીતે એક દિશામાં કાર્યરત કરવા માટે હોવી જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કારણ વગરની લાંબી મિટિંગો ન કરો
પૂર્વ લેખ:
મિટિંગોમાં માત્ર વાતો જ ન થાય એ જૂઓ