બિઝનેસ લીડરે માત્ર માણસોને સલાહ-સૂચન આપવામાં જ પોતાનો પૂરો સમય વીતાવવાને બદલે થોડોક સમય એમના મંતવ્યો, સૂચનો જાણવામાં પણ વીતાવવો જોઇએ. આપણા લોકો પાસેથી પણ સારા સૂચનો, આઇડીયાઝ મળી શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેનામાં ઘણી પ્રતિભા હોય,…..
પૂર્વ લેખ:
આપણે સતત અચકાતા રહીએ,….