બિઝનેસના મેનેજમેન્ટની મોટા ભાગની તકલીફોનું મૂળ કોમ્યુનિકેશનમાં હોય છે. જરૂરી માહિતી કાં તો ઉપલબ્ધ નથી હોતી, અને હોય, તો એ જેને પહોંચવી જોઇએ ત્યાં સુધી સમયસર પહોંચતી નથી અને એને કારણે તકલીફો અને ગૂંચવણો સર્જાતી હોય છે. માહિતી અને એના વ્યવસ્થિત પ્રસાર પર ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં જ્યાં બધું બરાબર ચાલે છે,…
પૂર્વ લેખ:
જે બાબતો બહુ ગંભીર ન હોય….