ધંધામાં તમારી પ્રોડક્ટની ક્વોલિટી અને સર્વિસનું સ્તર વધતાં રહે, અને કોસ્ટીંગ ઓછું થતું રહે એના માટે દરેક સ્ટાફ મેમ્બરમાં જાગૃતિ ઊભી કરીને એમને એ તરફ પ્રયત્નો કરવા કાર્યરત કરી શકો, તો હરીફાઈ તમને કદી હંફાવી નહીં શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

ધંધામાં આ ત્રણ બાબતો પરથી…..
પૂર્વ લેખ:

લોકોની વિચારશક્તિ અને……