ધંધામાં કામ કરવાની પદ્ધતિઓને જેટલી શક્ય હોય એટલી સરળ બનાવો.
જટિલ પદ્ધતિઓ લોકોને સમજાશે નહીં, એમાં ભૂલો થવાની શક્યતા રહેશે અને જટિલતાથી કામની સ્પીડ પણ ઘટશે.
કોઇ વસ્તુને કોમ્પ્લીકેટેડ બનાવવી એ સહેલું છે. સરળ બનાવવામાં જ ખરી ચેલેન્જ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરેક મિટિંગ સમય પર શરૂ…..
પૂર્વ લેખ:
જેનામાં ઘણી પ્રતિભા હોય,…..