દરેક મિટિંગ સમય પર શરૂ થાય અને એના અંતમાં કોણે શું ક્યારે કરવાનું છે, એ નક્કી થયા બાદ જ મિટિંગ નિયત સમયે પૂરી થાય એ જૂઓ.
જે મિટિંગો લાંબીલચક ચાલે અથવા જેમાં પગલાં લેવાના કોઇ નિર્ણયો ન લેવાય કે જવાબદારીઓ નક્કી ન થાય, એવી મિટિંગો બિનઅસરકારક રહે છે અને સમયનો વેડફાટ કરે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં જ્યાં જ્યાં કંઇક….
પૂર્વ લેખ:
ધંધામાં કામ કરવાની પદ્ધતિઓને…..