જો ધંધાની રોજિંદી બાબતોમાં દરરોજ કંઇક ને કંઇક સમસ્યાઓ ઊભી થતી હોય, ભૂલો, ગરબડો, છબરડાઓ થતા હોય, કસ્ટમરને સમયસર સર્વિસ ન આપી શકાતી હોય, દરરોજ આપણો મોટા ભાગનો સમય ધંધામાં ક્યાંકને ક્યાંક ઊભી થયેલી કટોકટીની આગ બુઝાવવામાં જ જતો હોય, એનો મતલબ કે આપણે સિસ્ટમ-પ્રોસેસ ડેવલપ કરી શક્યા નથી, ધંધો આપણી કે અમુક બીજા માણસોની હાજરી વગર ચાલશે નહીં. આવો ધંધો વિકસી શકશે નહી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટા ભાગના સફળ બિઝનેસનો….
પૂર્વ લેખ:
કોઈ પરિવર્તનનો પ્રયાસ કરતી….