જે શરુ કરો એ પૂરું કરવાની તૈયારી રાખો. અમુક પ્રોજેક્ટ પ્રેક્ટીકલ બાબતોને ધ્યાનમાં રાખીને ત્યજવા પડે, એ અલગ વાત છે, બાકી આરંભે શૂરા થઇને ઘણી બધી વસ્તુઓ શરુ કર્યા બાદ, એમને અંજામ સુધી ન લઇ જઇએ, અધવચ્ચે છોડી દઇએ, તો સમય-શક્તિ-સંપત્તિનો ઘણો વપરાશ થયા બાદ પણ બહુ માત્રામાં પરિણામો નહીં મળે.
ભલે અમુક કામો કરો, પરંતુ જે કરો એ પૂરાં કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે સતત અચકાતા રહીએ,….
પૂર્વ લેખ:
માત્ર આપણી હાજરીમાં જ….