જે રીતે કારને ચલાવવા માટે માત્ર પાછળનું દ્રશ્ય બતાવતી રીઅર-વ્યૂ-વીન્ડોમાં જોઇને કાર ચલાવી શકાય નહીં, તેમ બિઝનેસને મેનેજ કરવા માટે માત્ર ઉપસ્થિત પરિણામો પર જ નજર રાખીને મેનેજ થઇ શકે નહીં.
પરિણામો ભૂતકાળ છે. ભૂતકાળનું પોસ્ટમોર્ટમ કરવાથી પરિણામો કેમ આવ્યાં એ ખબર પડી શકે, પણ સુધારો કરવા માટે તો ભવિષ્ય પર નજર રાખવી પડે. “શું થયું?” એ જાણી લીધા બાદ “હવે શું કરવાનું છે?”, એના પર વધારે ધ્યાન આપવું પડે.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
મેનેજમેન્ટમાં સફળતા માટે પરિણામો…