જે બાબતો બહુ ગંભીર ન હોય, જેના પરિણામો અંગે બહુ ચિંતા કરવા જેવી ન હોય એવી અને જે કરવાનું તમને ઓછું ફાવતું હોય, એવી બાબતો અંગેની જવાબદારીઓ લોકોને સોંપતા રહેશો, તો એમની જવાબદારી લેવાની શક્તિઓ વિકસતી જશે, કોણ કેવું કામ કરી શકે છે એ તમને ખબર પડતી જશે અને તમે એ બધાની શક્તિઓને કામે લગાડીને ઘણું કામ પાર પાડી શકશો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસના મેનેજમેન્ટની….
પૂર્વ લેખ:
બિઝનેસમાં તમારી ટીમના…