ઘણા માણસો પાસેથી કોઇ મોટા પ્રોજેક્ટ પર કામ કરાવવું હોય, તો દરેક માણસને એની સમજશક્તિ અનુસાર અમુક જ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આવે, એવી વ્યવસ્થા કરો. બધાને અઘરી, જટિલ બાબતો નહીં સમજાય. સરળ, સાદી વાતો બધાને સમજાશે. મોટી, જટિલ બાબતોને નાના, સરળ કામોમાં વિભાજીત કરીને લોકોને જવાબદારી આપો. દરેકને, પોતે કામમાં ક્યાં ફોકસ કરવાનું છે અને શું હાંસલ કરવાનું છે, એ સરળતાથી સમજાઇ જાય, તો મોટા પ્રોજેક્ટ પણ પાર પડી જાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હંમેશાં દરેક વાતમાં હા પાડવાના…..
પૂર્વ લેખ:
કંપની નવી હોય, ત્યારે….