કોઈ પરિવર્તનનો પ્રયાસ કરતી વખતે કંપનીની પોલિસીઓ, નિયમો, સ્ટાફ વગેરે બદલવા છતાંય જો પરિસ્થિતિ ન બદલે તો કદાચ તમારી કંપનીનું કલ્ચર જવાબદાર હોઇ શકે. જ્યાં સુધી કલ્ચર નહીં બદલે ત્યાં સુધી પરિવર્તન સફળ નહીં થાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જો ધંધાની રોજિંદી બાબતોમાં….
પૂર્વ લેખ:
કસ્ટમરના કોઇ પ્રશ્નનો જવાબ…