કોઇ પણ ધંધામાં કામનું યોગ્ય સંકલન-કોઓર્ડીનેશન હાંસલ કરવા માટે પાંચ બાબતો પર ધ્યાન જરૂરી છે:
-
ટીમ મેમ્બરો વચ્ચે આપસમાં સહકાર અને એડજસ્ટમેન્ટની તૈયારી હોય.
-
દરેક કામ કરનાર પર કોઇકની સીધી દેખરેખ (દરેકની ઉપર કોઇક જવાબદાર સુપરવાઇઝર-મેનેજર) હોય.
-
કામ કરવાની પદ્ધતિઓ સ્ટાન્ડર્ડ હોય (કોઇ પણ કરે, કામ એક જ રીતે થાય).
-
પ્રોડક્ટની ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોય (કોઇ પણ બનાવે, ક્વોલિટી એક સરખી જ આવે).
-
દરેક કર્મચારી પાસે કામ કરવા માટે એક સમાન કુશળતા હોય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસમાં નાની-મોટી દરેક બાબત પર ધ્યાન આપો
પૂર્વ લેખ:
મેનેજમેન્ટ એટલે નિર્ધારિત કામ પાર પાડવા…