કોઇ પણ ધંધામાં અલગ અલગ લેવલ પર ઘણા આઇડીયાઝ જન્મ લેતાં હોય છે.
જે જે આઇડીયાને મૂર્ત સ્વરુપ આપવાની જવાબદારી લેનાર કોઇક મળે છે, એ આઇડીયા આકાર પામે છે.
કંપનીઓમાં જવાબદારીના અભાવે મોટા ભાગના આઇડીયાઝનું બાળમૃત્યુ થતું હોય છે.
આપણી કંપનીમાં આઇડીયાઝ મૂર્ત સ્વરુપ પામે, અને એ અકાળે મૃત ન થાય એ માટે એની કોઇ જવાબદારી લે એવું કલ્ચર ડેવલપ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સામાન્ય માણસો એક…