જ્યારે આપણે કંઇ જ કરવું ન હોય અને છતાં પણ ખૂબ જ વ્યસ્ત છીએ એવું દેખાડવું હોય, તો એ માટે મિટિંગ જેવું અસરકારક અસ્ત્ર બીજું કોઇ નથી.
અમુક જ મિટિંગો કારણ વગરની વ્યસ્તતા અને સમયના બેફામ વેડફાટના પર્યાય કહેવડાવવાથી વિશેષ કંઇ હાંસલ કરતી નથી.
આપણી કંપનીને આવી અર્થ વગરની મિટિંગોનો રોગ નથી લાગ્યો ને?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..