કંપની નવી હોય, ત્યારે બધું અસ્તવ્યસ્ત રીતે થાય, કામો પદ્ધિતસર ન થતાં હોય, એ સમજી શકાય. નવી શરૂઆત હોય, નવાં લોકો હોય, નવા કસ્ટમરો હોય ત્યારે થોડીક અવ્યવસ્થા સંભવ છે. પણ જેમ જેમ કંપની જૂની થતી જાય, તેમ તેમ એમાં વ્યવસ્થા વધતી જવી જોઇએ. 5-10 વર્ષ પછી પણ બધું આડેધડ રીતે જ થતું હોય, પદ્ધતિએ કામમાં પ્રવેશ ન કર્યો હોય, તો વિકાસમાં તકલીફો વધશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઘણા માણસો પાસેથી કોઇ…..
પૂર્વ લેખ:
જેમ જેમ ટેકનોલોજી આગળ….