કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઉપરી માણસો ઓર્ડર આપે, દેખરેખ રાખે અને નીચેના માણસો કામ કરે એવી રીતે કંપની ચાલી શકે નહીં. દરેક ડિપાર્ટમેન્ટના ઉપરથી નીચે સુધીનાં બધાંય લોકો સાથે મળીને એક યુનિટ તરીકે કસ્ટમરને ગમે તેવી પ્રોડક્ટ કે સર્વિસ કેવી રીતે આપી શકે એના પર ધ્યાન આપવું જરૂરી હોય છે.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
કંપનીઓની અંદર છુપાયલી શક્તિઓનો…