કંપનીઓની અંદર છુપાયેલી શક્તિઓનો કચ્ચરઘાણ કરનારી એક માત્ર વિનાશક શક્તિ એટલે: અર્થ વગરની, બિનજરૂરી મીટીંગો.
કંપનીઓમાં મેનપાવરનો કીમતી સમય અને ક્ષમતાનો વિનાશ કરવામાં કારણ વગરની મીટીંગોની તુલનામાં કંઈ ન આવી શકે.
આ મીટીંગ-મીટીંગ નો રોગ આપણી કંપનીને ન લાગે એની તકેદારી રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં…
પૂર્વ લેખ:
સામાન્ય માણસો એક…