કંઇક વજૂદવાળું કામ કરવું છે? તો આખી દુનિયાની મંજૂરી મેળવવાની રાહ ન જુઓ.
તમારો પ્લાન ગમે તેવો મજબૂત હોય, એમાંથી કોઇક ને કોઇક તો વાંધો કાઢશે જ.
બધાંની સર્વસંમતિ બાદ પ્લાનને અમલમાં મૂકવા જશો, તો એની રાહ જોવામાં ઘણો સમય જતો રહેશે.
એન્જિન આગળ વધવા માટે હંમેશાં બ્રેકની પરમિશન લેવા જાય, તો ઊભું જ રહે
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લોકોની વિચારશક્તિ અને……
પૂર્વ લેખ:
આપણા માણસો આપણી અપેક્ષા….