જે ધંધામાં માત્ર આપણી હાજરીને કારણે જ એ ચાલતું હોય, આપણી ગેરહાજરીમાં દુકાન બંધ થઇ જતી હોય, તો આપણો એ ધંધો નથી. એ એક પ્રકારની નોકરી જ છે.
સાંત્વન માત્ર એટલું છે કે એ નોકરીમાં બોસ આપણે પોતે જ હોઇએ છીએ.
પણ એ સ્વતંત્રતા નથી.
ધંધાર્થીની પોતાની હાજરી વગર અમુક દિવસો જ નહીં, પણ કાયમ ચાલી શકે એ જ સ્વતંત્ર ધંધો કહેવાય.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મિટિંગોમાં માત્ર વાતો જ ન થાય એ જૂઓ