આપણે સતત અચકાતા રહીએ, અતિ એનાલીસીસ કરતા રહીને પરફેક્ટ સોલ્યુશન ન મળે ત્યાં સુધી નિર્ણયને ટાળતાં રહીએ તો ક્યારેક મોડું થઇ જશે. આ રીતે તો કદાચ આપણે ક્યારેય નિર્ણય નહીં લઇ શકીએ.
ડેટાનું એનાલીસીસ કરો, પરંતુ એ એનાલીસીસથી પેરાલીસીસ ન થઇ જવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડરે માત્ર માણસોને…..
પૂર્વ લેખ:
જે શરુ કરો એ પૂરું કરવાની તૈયારી….