આપણી ટીમમાં કોણ કેવું કામ કરી રહ્યું છે, એનું સતત ધ્યાન રાખતા રહેવું, એને માપતા રહેવું જરુરી છે.
એમાંથી સ્ટાર લોકોને પ્રોત્સાહન મળે, અને જે લોકો કામ નથી કરી રહ્યા એમના વિશે કંઇક નક્કર પગલાં લેવામાં આવે એ જરૂરી છે.
ખેતરમાં ઢીલા બળદનું વજન મજબૂત બળદે ન ઉપાડવું પડે એ ખેડૂતે જોવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં અને જીવનમાં…..
પૂર્વ લેખ:
ધંધામાં આ ત્રણ બાબતો પરથી…..