આપણી કંપની છોડીને જતા માણસો અથવા તો જેને ઈન્ટરવ્યુ લીધા પછી આપણે સિલેક્ટ ન કર્યા હોય, એ રીજેક્ટેડ લોકો સાથે કેવો વ્યવહાર થાય છે, એના પરથી આપણી કંપનીનું કલ્ચર છતું થાય છે.
હુંસાતુંસીના કલ્ચરમાં આવા લોકોની અવગણના કે માનહાનિ થાય છે.
દરેક લોકોને કાળજીપૂર્વક સંભાળવાના કલ્ચરમાં દરેક માણસ સાથે ગૌરવપ્રદ અને માનપૂર્વકનું વર્તન થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમે પોતે ક્યાંક એક કસ્ટમર હો….
પૂર્વ લેખ:
આપણા બિઝનેસના સંપર્કમાં…