આપણા માણસો આપણી અપેક્ષા કરતાં ઓછું કામ કરે છે, એવી જો ફરિયાદ આપણે કરતા હોઇએ, તો એમાં સૌથી પહેલાં આપણે બે કારણો ચકાસી લેવાં જરૂરી છે.
કાં તો આપણને એમની પાસેથી શું અપેક્ષા છે, એ સમજાવી નથી શક્યા.
અથવા તો,
આપણે ખોટા માણસો રાખ્યા છે, જે આપણી અપેક્ષાઓ પૂરી પાડવા સમર્થ જ નથી.
આ બન્ને બાબતોની સંભાળ લેવાઇ ગઇ હોય, પછી જ માણસોમાં શું તકલીફ છે, એનો વિચાર અને પછી એનો ઉપાય કરવો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંઇક વજૂદવાળું કામ….
પૂર્વ લેખ:
આપણા ધંધાના કામની કાર્યક્ષમતા….