આપણા બધા માણસો પાસેથી આપણી કંપનીમાં જેવું વર્તન અપેક્ષિત હોય, એવું વર્તન જ્યારે જ્યારે કોઇ માણસ પાસેથી જોવા મળે, ત્યારે એને તત્પરતાથી બિરદાવવામાં આવે, એની કદર કરવામાં આવે, તો માણસોને એવું વર્તન વારંવાર કરવાનું પ્રોત્સાહન મળશે. એ પ્રકારનું વર્તન કરવાની તેમને આદત પડવા માંડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરની ફરિયાદ આવે….
પૂર્વ લેખ:
એક સર્વે મુજબ ભારતમાં….