કોટક મહિન્દ્રા બેન્કના એમ.ડી. ઉદય કોટક કહે છે:
આપણા સર્જનનું આયુષ્ય આપણા આયુષ્ય કરતાં વધારે લાંબું હોવું જોઇએ.
આપણે જે કંઇ શરૂ કર્યું હોય, એ આપણી સાથે જ સમાપ્ત થઇ જાય, તો એ આપણી નિષ્ફળતા ગણાય.
આપણો ધંધો આપણું એક સર્જન હોય છે.
એ આપણી વિદાય બાદ પણ વિકસતો રહે, પડી ન ભાંગે એના માટે શું કરવું જોઇએ?
એને આપણી વગર પણ ચાલતાં, દોડતાં, વિકસતાં શીખવવું પડે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
કારણ વગરની મિટિંગો ન કરો