આપણા ધંધાના કામની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા કેવી રીતે વધે, એમાં નવિનતા શું આવી શકે, એમાં સુધારો-વધારો-ઉમેરો ક્યાં થઇ શકે, એના અનેક ઉપાયો આપણી જ ટીમના નાના-મોટા અનેક લોકો પાસેથી મળી શકે.
શરત માત્ર એટલી જ છે કે આપણે પૂછવું પડે, એમનો અભિપ્રાય લેવો પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા માણસો આપણી અપેક્ષા….
પૂર્વ લેખ:
ડ્રાઇવીંગ અને બિઝનેસ…