આજના ઇન્ફર્મેશન યુગમાં કોઇ એક પ્રોડક્ટ વિશે સેલ્સના માણસોને હોય, એના કરતાં કસ્ટમરો પાસે વધારે માહિતી હોય, એ સંભવ છે. આપણી પ્રોડક્ટ કે સર્વિસ વિશે અલગ અલગ માધ્યમો દ્વારા જે માહિતી કસ્ટમરો મેળવી શકે છે, એ વિશે આપણી સેલ્સ ટીમ માહિતગાર હોવી જોઇએ. અને એ માટે, તેમણે સતત પોતાની જાતને અપડેટ કરતાં રહેવું જરૂરી છે, અને તેઓ આવું કરે એ આપણે જોવું જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માત્ર આપણી હાજરીમાં જ….
પૂર્વ લેખ:
એક બિઝનેસ કે જેમાં બધું….