મેનેજમેન્ટ એટલે નિર્ધારિત કામ પાર પાડવા.
મેનેજરોનું મુખ્ય કામ હોય છે, ધાર્યું કામ પાર પડે એવી વ્યવસ્થા કરવી, લોકોને એ માટે પ્રોત્સાહિત અને પ્રભાવિત કરવા, એ માટે માર્ગના વિઘ્નો દૂર કરવા.
ક્યારેક અમુક કામ જાતે કરીને કે અમુક કામો બીજાં પાસેથી કરાવીને અંતમાં નિર્ધારિત પરિણામ સમયસર હાંસલ કરવું એ પરફેક્ટ મેનેજમેન્ટ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ ધંધામાં કામનું યોગ્ય…
પૂર્વ લેખ:
કંપનીઓમાં જે કંઇ ભૂલો થાય છે,…