ધંધાને કેવી રીતે વધારવો, કેટલો આગળ લઇ જવો, કેટલી ઝડપથી વિકાસ કરવો, એ બધી બાબતોથી પહેલાં એ ધંધો ટકી રહે, નાનામોટા ઝંઝાવાતો ખમી શકે એ માટે એને સક્ષમ બનાવવાનો હોય છે. પાયા સ્થિર થાય એ પહેલાં બહુમાળી ઇમારતો બનાવવાની કોશિશો થાય, તો એ કડડભૂસ થઇને પડી ભાંગે એવું બને. જે ટકશે, એ જ વધી શકશે ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે રીતે માલગાડીનું એન્જિન….
પૂર્વ લેખ:
આપણી પાસે સારામાં સારા…