તમારી કંપનીના લોકોને નાની-મોટી જવાબદારીઓ સોંપતા જાઓ. કદાચ તેઓ ભૂલો કરશે, પણ એમાંથી શીખશે. અને એ જેટલું શીખશે, એ તમને વધારે વધારે ઉપયોગી થતું જશે. તમારો એટલો સમય બચવાની અને કામો પૂરાં થવાની શક્યતાઓ વધતી જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેમ જેમ ટેકનોલોજી આગળ….
પૂર્વ લેખ:
કંપનીમાં જ્યાં બધું બરાબર ચાલે છે,…