તમારા ધંધાને દીર્ઘાયુ બનાવવો છે?
એ તમારી ગેરહાજરીમાં પણ ચાલતો રહે, એવી ગોઠવણ કરો.
તમારી હાજરી વગર, તમારી સાથે કોઇ પણ પ્રકારના સંપર્ક વગર તમારો ધંધો કમ સે કમ એક મહિનો કોઇ પણ તકલીફ વગર ચાલતો રહે, વિકસતો રહે, તો એ ધંધો ખૂબ લાંબો ચાલી શકશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક સર્વે મુજબ ભારતમાં….
પૂર્વ લેખ:
ખૂબ સફળ થયેલી કંપનીઓની….