જે નિર્ણય વગર વિચાર્યે, આડેધડ લેવાય છે, એમાં ભૂલો થવાની શક્યતા વધારે હોય છે. જરુરી માહિતીને ધ્યાનમાં લઇને, યોગ્ય લોકો સાથે ચર્ચા કરીને, એમના અભિપ્રાય જાણીને, સંભવિત પરિણામો વિશે વિચાર કરીને નિર્ણય લેવામાં આવે, એ જુઓ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

ધંધાના નિર્ણયો માન્યતાઓ…….
પૂર્વ લેખ:

કંપનીમાં જ્યાં જ્યાં કંઇક….