એક સર્વે મુજબ ભારતમાં 100 માંથી સરેરાશ માત્ર 9 કર્મચારીઓ પોતાના કામમાં પૂરેપૂરા મનથી પરોવાય છે. બાકીના, કોઇ પણ રીતે, કહેલું કામ આટોપીને ઔપચારિકતા પૂરી કરીને સમય વીતાવતા રહે છે.
આપણી કંપનીમાં કેટલા લોકો મનથી પરોવાય છે? દિલથી કામ કરે છે?
એમની સંખ્યા કેવી રીતે વધારી શકાય?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

આપણા બધા માણસો પાસેથી….
પૂર્વ લેખ:

તમારા ધંધાને દીર્ઘાયુ….