માણસોને સત્તા-ઓથોરિટી આપવી જરૂરી છે, એના વગર તેઓ ઝડપી નિર્ણયો લઇને અસરકારક કામ કરી નહીં શકે.
પરંતુ ઓથોરિટી ઉપરાંત એમની સાથે સતત સંપર્ક રાખવો અને એમના પર નજર રાખવી એ પણ એટલું જ જરૂરી છે.
સત્તાનો યોગ્ય ઉપયોગ અને સત્તાધારકની યોગ્યતા ચકાસતાં રહેવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
રીચાર્ડ બ્રેન્સન કહે છે:…
પૂર્વ લેખ:
તમારા સ્ટાફ માંથી જે લોકો કોઈ પણ…