તમારી કંપનીમાં શ્રેષ્ઠ લોકોને જ સ્ટાફમાં સામેલ કરો.
જો સામાન્ય કે એવરેજ લોકો સ્ટાફમાં હશે, તો એમની ઉતરતી કક્ષાની કાર્યક્ષમતાની અવળી અસર કસ્ટમરો, બીજા સ્ટાફ મેમ્બરો અને સપ્લાયરો પર પડશે.
લાંબે ગાળે કંપનીના વિકાસમાં આવા લોકોની નબળાઇઓ આડખીલીરૂપ બનતી હોય છે.
મેનપાવરની બાબતમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન કરો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કામ પૂરું કરે એવા લોકો શોધો