કંઇક મોટું કામ કરવાની ઇચ્છા ધરાવનાર ધંધાર્થીઓ પાસે એ કામ કેવી રીતે પાર પાડવું એનો કોઇ પ્લાન કે એ માટે જરૂરી કૌશલ્ય ન હોય તો પણ પ્રબળ ઇચ્છાશક્તિ અને અદમ્ય ઉત્સાહના આધારે તેઓ ઘણું હાંસલ કરી જતા હોય છે. ઇચ્છા અને ઉત્સાહ હોય, તો કૌશલ્ય મળી રહે છે, પ્લાનીંગ પણ થઇ શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીનું સ્તર આપણા…..
પૂર્વ લેખ:
કંપનીમાં જેને મિટિંગો….