જો આપણી કંપનીમાં બધાંય આપણાથી ઓછા ક્વોલિફાઇડ હોય, તો કંપનીનો વિકાસ આપણી ક્ષમતાની સરહદ કેવી રીતે પાર કરી શકે? આવા કિસ્સામાં કંપની મર્યાદિત જ રહેશે.
મોટી કંપનીઓમાં માલિક કરતાં વધારે ક્વોલિફાઇડ અને વધારે અનુભવી સેંકડો, હજારો લોકો હોય છે.
આપણે મોટા લોકોને કંપનીમાં લાવી શકીએ, તો જ કંપની મોટી થઇ શકશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીના વિકાસ માટે જરૂરી ત્રણ બાબતો