સમય પ્રમાણે પરિવર્તન કરીને કસ્ટમરોની બદલતી અપેક્ષાઓમાં પણ સતત ખરા ઉતરવામાં સફળ થાય એવો બિઝનેસ જો આપણે સ્થાપવા માગતા હોઇએ, તો આપણી ટીમમાં સમય-સંજોગો અનુસાર પોતાના વિચાર-વાણી-વર્તનને બદલી શકે એવા લોકો વગર એ શક્ય જ નથી.
અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવવી હોય, તો ફ્લેકસીબલ માટી જ જોઇએ. લાકડાથી કેટલી મૂર્તિઓ બને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે સ્ટાફ મેમ્બરો પોતાની ભૂલો….
પૂર્વ લેખ:
માણસ પાસે ડિગ્રીઓ કેટલી….