સંજોગોને આપણે કાબૂમાં રાખી શકતા નથી. સંજોગો બદલાય એવા સમયમાં આપણે આપણો અભિગમ બદલવો પડે. એટલે બદલાતા સમયમાં આપણને સાથ આપી શકે એવા લોકો આપણી ટીમમાં હોવા જોઇએ. જેમ જેમ પરિસ્થિતિ બદલે, તેમ તેમ એને અનુકૂળ થઇને, એમાં ગોઠવાઇ જઇને આવા લોકો સંજોગોને અનુરૂપ કામ કરી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી કંપનીમાં જો કોઇ બીજા…
પૂર્વ લેખ:
કોઇ પણ પડી ભાંગેલા બિઝનેસને….