રીચાર્ડ બ્રેન્સન કહે છે:
પહેલાં તો સ્ટાફના લોકોને એટલા સારી રીતે તૈયાર કરો, કે એમને ક્યાંય પણ કામ મળી શકે.
પછી, એ લોકોની સાથે એટલું સારું વર્તન કરો કે તેમને બીજે કશેય કામ શોધવાની ઇચ્છા જ ન થાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે,…
પૂર્વ લેખ:
માણસોને સત્તા-ઓથોરિટી આપવી જરૂરી છે,…