માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો, સ્કીલ્સ પર નહીં
નવા માણસની નિમણૂક કરતી વખતે એની ડિગ્રીઓ પર કે માત્ર એના અનુભવનાં વર્ષો પર ધ્યાન ન આપો.
એ બધું જુઓ પરંતુ મુખ્ય ધ્યાન એના અભિગમ પર આપો.
એના એટીટ્યૂડને સમજવાની કોશિશ કરો. એવા સવાલો પૂછો કે જેથી એની વિચારસરણી, એની વાસ્તવિક પર્સનાલિટી છતી થઇ શકે.
ગમે તેટલી ડિગ્રીઓ કે કૌશલ્યો હોય, પણ એટીટ્યૂડ જો નેગેટિવ હશે, તો એ માણસ કોઇ પરિણામો નહીં લાવી શકે.
કૌશલ્યો-સ્કીલ્સ શીખવાડી શકાય. નેગેટિવ એટીટ્યૂડનો કોઇ ઇલાજ નથી.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસના ગોલને અનુરુપ ટીમ બનાવો
પૂર્વ લેખ:
આપણા માણસો આપણને શિખવાડી શકે?