ધંધામાં અનેકવિધ કામો કરવાનાં હોય છે. અમુક મહેનતનાં, અમુક મગજનાં,અમુક સામનાં, અમુક દામનાં, અમુક મજૂરીનાં, અમુક સ્ટ્રેટેજીનાં. બધાં પાસે આ બધાં પ્રકારના કામો કરવાની આવડત કે કુનેહ હોતી નથી.
યુનિવર્સિટીના રેન્કર ધંધાના બધા કામો કરી શકે નહીં. અમુક જગ્યાએ તો લાસ્ટ બેન્ચર્સ જ પરફેક્ટ કામ કરી શકે, કેમ કે રોલ પ્રમાણે લોકો પાસેથી જરૂરિયાતો બદલાતી રહે છે.
એટલે, બિઝનેસમાં માત્ર ક્વોલિફીકેશનમાં બેસ્ટ નહીં પણ રોલને પરફેક્ટલી ફીટ હોય, એવા લોકો જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા સ્ટાફ માંથી જે લોકો કોઈ પણ…
પૂર્વ લેખ:
સ્ટાફ મેમ્બરોને સિલેક્ટ કરતી….