તમારા સ્ટાફ માંથી જે લોકો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાની માનસિકતા કે ક્ષમતા ધરાવે છે, એવા લોકોને પ્રોત્સાહન આપો. ધંધામાં આવતા નાનામોટા અનેક પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે આવા લોકો જ તમને કામ આવશે. પ્રોબ્લેમ આવતાં જ જે અટકી જતા હોય એવા મેમ્બર્સ ને આગળ લઈ જવા માટે આવા પ્રોબ્લેમ સોલ્વર લોકો ટીમમાં હોવા જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માણસોને સત્તા-ઓથોરિટી આપવી જરૂરી છે,…
પૂર્વ લેખ:
ધંધામાં અનેકવિધ કામો કરવાનાં હોય છે…