જે સ્ટાફ મેમ્બરો પોતાની ભૂલો સ્વીકારીને એને સુધારવાનો પ્રયાસ કરતા હોય, એવા લોકોને પ્રોત્સાહન આપો. પોતાની ભૂલો છૂપાવીને બીજા કોઇકની ઉપર દોષનો ટોપલો ઢોળી દેનાર કોઇ જવાબદારી લઇને મોટું કામ કરી શકશે નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ટીમમાં જે વિનમ્ર હોય……
પૂર્વ લેખ:
સમય પ્રમાણે પરિવર્તન કરીને….